થરાદમાં રજીસ્ટાર અધિકારીએ સિવિલ કોર્ટના હુકમનો અનાદર કરતાં ખળભળાટ

  • Published By : bknews
  • Published Date : 2019-02-24 06:12:06
  • Views : 437
  • Modified Date : 2019-02-24 06:12:06


(પ્રતિનિધિ)          થરાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અભેપુરા ગામે થરાદ વાવ હાઇવે પર આવેલ દાવાવાળી જમીનમાં રહેણાંક પ્લોટને ફેરફાર ન કરવા સિવિલ કોર્ટના સ્ટે હુકમના  આદેશનો સબ રજીસ્ટાર અધિકારીએ અનાદર કર્યો હતો.
       બનાસકાંઠા જિલ્લાના ચારડા ગ્રામ પંચાયતમાં આવેલ અભેપુરા ગામે થરાદ વાવ હાઇવે પર આવેલ બિનખેતી રેવન્યુ સર્વે નં.૧(બ)માં પડેલા રહેણાંક હેતુના પ્લોટ જે પેકી પ્લોટ નં-૩૮ જેનો ચોરસ મીટર ૨૬૭.૬૫૮ છે અને કુલ ચોરસ ફૂટ -૨૮૮૦ સ્થાવર મિલકત ના મૂળ માલિક સુથાર માધાભાઈ સુખાભાઈ પાસેથી ૨૭/૧૦/૧૯૭૭ ના રોજ અદાણી ચંચળબેન નાગરદાસે નદાવા વેચાણ રાખેલ અને પ્રત્યક્ષ માલિકી કબ્જો ભોગવટો ધરાવતા હતાં અને ચંચળબેન એદાણીનું મૃત્યુ થતાં પ્લોટનો કબ્જા ભોગવટો માલિકી વાલી વારસદાર સંભાળતા હતા. જે પ્લોટ વણોલ વણાભાઈ
રૂપાભાઈ રહે. ખિમાણાવાસ તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા વાળાએ  ચેતનભાઇ અદાણી પાસેથી વેચાણમાં રાખેલ જે ત્રીજી પાર્ટી ગોહિલ જોગાજી પબાજી  રહે. બુકણા તા.વાવ અને  રામસેગજી કરશનજી રહે ચાંદરવા તા.વાવ વાળાઓએ રૂપિયા ૫૦ લાખમાં વેચાણ લીધો હતો. પરંતુ ચેતન અદાણીના ભાઈ ભરત શાંતીલાલ અદાણીએ એડવોકેટ મારફતે વાંધો ઉઠાવ્યો હતો કે મારો ભાઈ ચેતન અદાણીને   માનસિક બીમારી હોવાથી
કંઈપણ સમજણ વગર અમારી મિલકતનો પ્લોટ વેચી દસ્તાવેજ

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000