Gujarat


Recent News of Gujarat

First Female President of UP Bar Council Shot Dead in Agra Court Premises
The newly-elected Uttar Pradesh Bar Council chairperson Darvesh Yadav was shot dead inside the premises of Agra court

Sparing Gujarat, Cyclone Vayu moves towards Oman
Sparing Gujarat after changing course, Cyclone Vayu began moving away from the state coast towards Oman

ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી આભાર
ડીસા શહેરમાં ગતરોજ આંગડિયાના બે કર્મચારીઓ થેલા લઈને જઇ રહ્યા હતા

Fishermen have been advised against venturing into the sea for the next 3 days
Fishermen are advised not to venture into Eastcentral Arabian Sea and along &

સાધ્વી રેપ કેસ આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે દોષિત
નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓ દોષિત જાહેર પિતા આસારામ બાદ હવે પુત્ર નારાયણ સાંઇ દોષિત ચુકાદો આવ્યા બાદ કોર્ટ રૂમમાં સોપો

માલગઢમાં માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ યોજાયો
સમૂહલગ્ન સમારોહમાં ૪૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા

મારૂ ધારાસભ્ય પદ છીનવાશે તો કોંગ્રેસે તેના માઠા પરીણામ ભોગવવા પડશે અલ્પેશઠાકોર
પાટણ ખાતે પ્રાઇવેટ હોÂસ્પટલમાં સંત શ્રી સદારામ બાપુ ના સમાચાર લેવા આવ્યા અલ્પેશ ઠાકોર

ધાનેરામાં રાયડા ખરીદીમાં થતા ભ્રષ્ટ્રાચાર બાબતે કિસાન સંઘનું આવેદનપત્ર
૧૨૦૦૦ ફોર્મની સામે માત્ર ૪૦૦૦ ફોર્મના રજીસ્ટ્રેશન થયા

ધાનેરા માલોત્રા વચ્ચે અકસ્માતમાં ૫ લોકો ધવાયા
ઇજા ગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડયા

વલસાડમાં કર્મચારીને મારનારા પ્રાંત અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ
બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ચૂંટણી અધિકારીને સંબોધી રજૂઆત કરી

ભાટવાસમાં બોરવેલ શોભાના ગાંઠિયા સમાન સમાચાર પ્રસિદ્ધ થતાં જ તંત્ર હરકતમાં
વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ટીમ ભાટવાસ પહોંચી ગ્રામજનોની મુલાકાત લીધી

PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ વોટિંગ કર્યું હતું. જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થયા હતા અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.

લોકસભા ચૂંટણી LIVE: પહેલા કલાકમાં 5% મતદાન, અનેક
ત્રીજા તબક્કાના મતદાનમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, શશિ થરૂર, કે રાજેશેખરન, મુલાયમ સિંહ યાદવ, આઝમ ખાન, જયા પ્રદા જેવા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે

વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો
વય નિવૃત્ત અને બદલી થયેલ શિક્ષકોને પણ સન્માન સાથે વિદાય આપવામાં આવી

સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર આવેલ
જીઆઈડીસીની ચાર ફેક્ટરીની ઓફિસોના તાળા તૂટ્યા

પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક- વિર્તક
નગરપાલિકા વિરોધપક્ષના નેતા પણ ફોર્મ લઇ ગયા

થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો હોબાળો
થરાદ એસ.ટી. ડેપોમાંથી વાઘાસણ જતી બસ અધવચ્ચેથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતાં વાલીઓએ બસ રોડ પર રોકી રાખી અંતે સમાધાન થતાં બસને જવા દેવામાં આવી

બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર લગાડી
અનેક તર્ક વિતર્ક બાદ પરથી ભટોળના નામની મોડી રાતે જાહેરાત કરાઈ

વાગડોદના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું પરત ખેંચ્યુ
પાટણ લોકસભા સીટના ઉમેદવાર જદગદીશ ઠાકોરને સમર્થન જાહેર કર્યુ