National News


Recent News of National News

India Planning to Launch Own Space Station, Says ISRO Chief Sivan
A day after announcing the launch date of Chandrayaan-2, the chief of Indian Space Research Organisation (ISRO) K Sivan said Thursday that India is planning to have a space station of its own

SC frees journalist, says liberty is sacrosanct
Holding right to liberty as sacrosanct and non-negotiable which cannot be trampled on by the government by arresting a citizen without sufficient reason,

ફરાર હિરાકારોબારી નિરવ મોદી ૨૪ સુધી રિમાન્ડ પર
આગામી દિવસો નિરવ માટે વધુ પડકારરૂપ ઃ પીએનબીની સાથે છેતરપિંડી ને મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી

PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ વોટિંગ કર્યું હતું. જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થયા હતા અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.

લોકસભા ચૂંટણી LIVE: પહેલા કલાકમાં 5% મતદાન, અનેક
ત્રીજા તબક્કાના મતદાનમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, શશિ થરૂર, કે રાજેશેખરન, મુલાયમ સિંહ યાદવ, આઝમ ખાન, જયા પ્રદા જેવા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે

UMA BHARTI DISMISSES THREAT FROM 'THIEF'S WIFE' PRIYANKA GANDHI, SPARKS ROW
Union Minister Uma Bharti has courted controversy by saying the country will see Priyanka Gandhi Vadra the way it views a "thief's wife",

FIR FILED AGAINST AZAM KHAN FOR ‘KHAKI UNDERWEAR’ REMARKS AGAINST JAYA PRADA
Fir was registered against senior Samajwadi Party leader Azam Khan for his ‘Khaki Underwear’ remarks against film actor Jaya Prada

WANT BOTH ‘ALI AND BAJARANGBALI’, MAYAWATI REPLIES TO YOGI ADITYANATH
Bahujan Samaj Party supremo Mayawati on Saturday launched a scathing attack at the BJP and the Congress and accused them of making false promises to the people of the country in order to win their votes.

નોકરીને લઇને કોઇ કમી નથી માત્ર ડેટાની તકલીફ છે ઃ શાહ
હવે જવાનોના બલિદાનનો બદલો લેનારા અમેરિકા અને ઇઝરાયેલ બાદ મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજા દેશ બન્યો

હિન્દુ લોકો ઉપર કલંક લગાવનાર લોકો મેદાન છોડી રહ્યા છે ઃ મોદી
હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના ત્રાસવાદની કોઇપણ ઘટના બની નથી પણ કોંગ્રેસે આવા કલંક લગાવ્યા ઃ એરસ્ટ્રાઇકના પુરાવા પણ કોંગીએ માંગ્યા

વિજ્યા તેમજ દેના બેંક બેંક ઓફ બરોડામાં મર્જ કરાઈ
વિજ્યા તેમજ દેના બેંક બેંક ઓફ બરોડામાં મર્જ કરાઈ

ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ૩૯૦૦૦થી નીચે જ બંધ રહ્યો
રિલાયન્ ઇન્ડસ્ટ્રી માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ૯૦૦૦૦૦ કરોડના આંકડા સુધી પહોંચનાર પ્રથમ ભારતીય લિસ્ટેડ કંપની બનવાની દિશામાં ઃ જારદાર તેજી

એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી ઃ કાર્યકરો ઉત્સુક
એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી ઃ કાર્યકરો ઉત્સુક

સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારી વિરૂદ્ધ વધુ કઠોર પગલા ઃ મોદી
પાંચ વર્ષમાં ખાડા પુરવાનું કામ થયું હવેથી આગામી પાંચ વર્ષ સુધી દેશને રોકેટ ગતિ અપાશે ઃ અપેક્ષાઓ પૂર્ણ થશે

તમે જાણો છો કે એપ્રિલ ફૂલ શા માટે ઉજવાય છે?
તમે જાણો છો કે એપ્રિલ ફૂલ શા માટે ઉજવાય છે?

આસામમાં નરેન્દ્ર મોદી ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા ચોકીદારથી કોંગ્રેસ અને ત્રાસવાદી પરેશાન છે નરેન્દ્ર મોદીનો દાવો
ભારતે દુશ્મનના દેશમાં ઘુસી ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે દેશના લોકો ખુશ હતા પરંતુ કેટલાક લોકો બેચેન હતા કોંગ્રેસ પાસે મામાની ફોજ

જમ્મુ કાશ્મીર ઃ પાંચ ખૂંખાર આતંકવાદીઓને ઠાર મરાયા
જમ્મુ કાશ્મીર ઃ પાંચ ખૂંખાર આતંકવાદીઓને ઠાર મરાયા

અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલ ગાંધી સામે સ્મૃતિ હશે
અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલ ગાંધી સામે સ્મૃતિ હશે

ચૂંટણી માહોલમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મોટી જાહેરાત
૨૦ ટકા સૌથી ગરીબ પરિવારને વર્ષમાં ૭૨૦૦૦ રૂપિયા અપાશે