દાંતીવાડાના ભાખરની દીકરી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં અવલ્લ

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 15:32:13
  • Views : 577
  • Modified Date : 2019-04-02 15:32:13

રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે એલ. એસ. સ્પોર્ટસ ગ્રૃપ દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન ટ્રેઇલ ૨૦૧૯ની યોજાઇ હતી. જેમાં દાંતીવાડા તાલુકાના ભાખર પ્રાથમિક શાળાની દીકરીએ દસ કિલોમીટર મેરેથોન દોડમાં અવલ્લ નંબર પ્રાપ્ત કરી ગામ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે એલ. એસ. સ્પોર્ટસ ગ્રૃપ દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન ટ્રેઇલ ૨૦૧૯ની યોજાઇ હતી. જેમાં દાંતીવાડા તાલુકાના ભાખર પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતી મથુરબા રણજીતસિંહ વાઘેલાએ ૧૦ થી ૧૮ વર્ષની કેટેગરીની સ્પર્ધામાં દસ કિલોમીટર મેરેથોન દોડમાં ૧૫૦ સ્પર્ધકો વચ્ચે ભાગ લઇને અવલ્લ નંબર પ્રાપ્ત કરી ગામ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યુ છે. જેમને શાળાના આચાર્ય લતીફખાને માર્ગદર્શન આપ્યું હતું.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580