વાગડોદના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું પરત ખેંચ્યુ

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:55:54
  • Views : 614
  • Modified Date : 2019-04-02 17:55:54

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ ૪૨ ઠાકોર સમાજના પ્રમુખ તથા સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની હાજરીમાં વાગડોદના પૂર્વ ધારાસભ્ય જાધાજી ઠાકોર દ્વારા આપવામાં આવેલું
રાજીનામું પાછી ખેંચી પાટણ લોકસભા સીટના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને સમર્થન જાહેર કર્યું હતું.
જેમાં સોવનજી ઠાકોર, સારજીજી ઠાકોર (પ્રમુખ, સરસ્વતી તાલુકા કોંગ્રેસ), હેમચંદજી ઠાકોર, બાવાજી
ઠાકોર, ચમનજી ઠાકોર, ભુપતજી ઠાકોર, શંભુજી ઠાકોર, પોપટજી ઠાકોર (ડીસા)
સહિતના ૪૨ ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1473