એસ.આર.પટેલ એન્જિ. કોલેજ ગુજરાતમાં ચોથા ક્રમે

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 13:21:49
  • Views : 503
  • Modified Date : 2019-03-26 13:21:49


જાન્યુઆરી ૨૦૧૯માં જી.ટી.યુ. સંલગ્ન એન્જિ. કોલેજામાં લેવાયેલ બી.ઈ. ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાના આવેલ રીઝલ્ટમાં એસ.આર.પટેલ એન્જિ. કોલેજનો સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમે તથા
ઉત્તર ગુજરાત અને ગાંધીનગર ઝોનમાં પ્રથમ ક્રમે આવવા બદલ કોલેજના પ્રિન્સિપાલ્ સ્ટાફને બિરદાવ્યો હતો.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000