રશ્મિકા મંદાનાએ લહેંગામાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા દિવાના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-17 08:34:44
  • Views : 46
  • Modified Date : 2024-01-17 08:34:44

આ તસવીરોમાં રશ્મિકા મંદાના ઓરેન્જ લહેંગા સેટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કૈરી કર્યો છે.આ તસવીરોમાં રશ્મિકા મંદાનાનો દેશી અવતાર જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. રશ્મિકા મંદાનાએ મેચિંગ જ્વેલરી સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે. રશ્મિકા મંદાના બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા. રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

Download Our B K News Today App



Related News