અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલ ગાંધી સામે સ્મૃતિ હશે

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 12:55:37
  • Views : 624
  • Modified Date : 2019-03-26 12:55:37

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની તેમની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડી શકે છે તેવા હેવાલ આવી રહ્યા છે. હવે એવા હેવાલ પણ આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પણ આ બેઠક પર તેમના શÂક્તશાળી નેતા સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારી શકે છે. જા સ્મૃતિ ઇરાની મેદાનમાં ઉતરશે તો સ્પર્ધા વધારે તીવ્ર બની શકે છે. રાહુલને આ સીટ પરથી મેદાનમાં ઉતારી દેવાની ચાલી રહેલી હિલચાલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ સીટ પરથી એક મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતારવા વિચારણા ચાલી રહી છે. સ્મૃતિ ઇરાનીના નામ પર ચર્ચા સૌથી વધારે છે. 


Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1934