અમેરિકાના હવાઇ આઇલેન્ડમાં વાવાઝોડું, હિમવર્ષાથી જનજીવન ઠપ

  • Published By : bknews
  • Published Date : 2019-02-13 11:51:37
  • Views : 620
  • Modified Date : 2019-02-13 11:51:37

અમેરિકાના સેન્ટ્રલ પેસિફિકમાં આવેલા હવાઇ આઇલેન્ડમાં વાવાઝોડું અને ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ થઇ ગયું છે, 241 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાંના કારણે વીજ પુવરઠો ખોરવાયો છે, અનેક જગ્યાઓએ વૃક્ષો પડી ગયા છે અને દરિયાઇ વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે, હવાઇ આઇલેન્ડના નોર્થવેસ્ટ માયુ આઇલેન્ડમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી, આ અગાઉ અહી ક્યારેય આટલી ભારે હિમવર્ષા થઇ નથી, નેશનલ વેધર સર્વિસે આ વાવાઝોડાને ભયાનક ગણાવ્યું હતુ, હિમવર્ષાના અને ભારે પવનના કારણે મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે, આઇલેન્ડમાં રોડ પર પણ 50 ફૂટ સુધી બરફના થર જામી ગયા છે, લોકોને પણ સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી હતી, જો કે વાવાઝોડાને કારણે મોટું પ્રોપર્ટીને મોટું નુકસાન થયુ છે પરંતુ જાનહાનિના કોઇ સમાચાર મળ્યાં નથી. 

Download Our B K News Today App


Related News

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 2403