થરામાં રખડતા આખલાનો ઉપદ્રવ તંત્ર ચૂપ

  • Published By : bknews
  • Published Date : 2019-03-24 06:34:01
  • Views : 455
  • Modified Date : 2019-03-24 06:34:01

કાંકરેજ તાલુકાના થરા નગરની જનતાએ ગાંધીજીના વાક્ય મુજબની શાસક -વિરોધ પક્ષ મજબૂત હોય તેવી શાસન વ્યવસ્થા સ્થપાય તેવા ભાજપ કોંગ્રેસના ૧ર પ્લસ ૧ર સભ્યોની પાલિકા બનાવી પણ ચૂંટાયેલા સભ્યો નગર વિસ્તારના વિકાસ કરતાં પોતાના વિકાસને પળોમાં વધુ સમય વ્યતિત કરે છે. ચૂંટાયા પછી કામ કરવાના બદલે વેચાય ખરા ? ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગરમાં છેલ્લાં કેટલાક સમયથી આખલા ગાયોનો આતંક એટલો બધો વધ્યો છે કે, બસસ્ટેન્ડ આગળ - માર્કેટયાર્ડ,  ગરનાળા, નિલકંઠ મહાદેવ, બહુચરાજી મંદિર, તાણારોડ, હાઈસ્કૂલ, શોપીંગ સેન્ટર પાલિકા રોડ ત્રણ રસ્તા, ટોટાણા રોડ, આજુબાજુ આખો દિવસ ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે રખડતા પ૦ થી ૬૦ જેટલા આખલા-ગાયોનો આતંક એટલો બધો વધ્યો છે કે રાહદારીઓ ટુ વ્હીલર ચાલકોનો

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1962